દેડિયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ-નિવાલ્દા અને મોડલ સ્કૂલ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડા તાલુકામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ-નિવાલ્દા તેમજ મોડલ સ્કૂલ-દેડિયાપાડા ખાતે શાળાના બાળકો માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…