PIએ સ્ટ્રીટ ડોગ પાળ્યું હતું, નખ વાગ્યો એની ખબર નહોતી:અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરનું હડકવાને કારણે દોઢ દિવસમાં જ મોત
અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું પાલતું શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો. PIનું હડકવાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઇના મોતથી પોલીસબેડામાં શોક…