રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ
* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. તારીખ ૨૪-૮-૨૦૨૫ના રોજ પાલનપુર ખાતે યોજાયેલી નંદેયોસવરી…