સાગબારા પોલીસે પાંચપીપરી ગામે થી રૂ.૩૮,૪૦૦ના દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો;
સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે થી પોલીસે બાતમીના આધારે છાપો મારી ઇંગલિશ દારૂ સાથે એક ને ઝડપી પાડયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, નાઓએ આગામી મહાઉત્સવને…