Satya Tv News

Month: October 2025

ભરૂચ એલસીબી પોલીસે એસ.યુ.વી ગાડી માં લઇ જવાતો સુરત ના બુટલેગર નો દારૂ રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પર ઝડપી પાડ્યો હતો.

ઓલપાડ ના દેવા મારવાડી ની બિયર ભરેલી એસ.યુ.વી કાર સાથે સુરત કઠોદરા નો ઈસમ ઝડપાયો હતો. https://www.instagram.com/reel/DQbKJPziAWX/?igsh=MTh3dmxwMDNieDBkZA== પોલીસે 1.42 લાખ નો દારૂ અને એસ.યુ.વી કાર, મોબાઈલ મળી 8.47 લાખ નો…

અંકલેશ્વરમાં એલસીબીની મોટી કાર્યવાહી — શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું, 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વરમાં એલસીબી પોલીસે હાઈવે પાસે આવેલી સિલ્વર સેવન હોટલની પાછળથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. આ ટેન્કર મહારાષ્ટ્રથી એસિડિક એસિડ ભરેલું સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખાલી કરવા માટે…

નવસારીના ગ્રીટ વિસ્તાર માંથી અજાણી યુવતી ની લાશ મળી આવેલ છે બંધ મકાનમાં લોહીથી લખપત નગ્ન અવસ્થામાં લાશ મળી

નવસારીના ગ્રીટ વિસ્તાર માંથી અજાણી યુવતી ની લાશ મળી આવેલ છે બંધ મકાનમાં લોહીથી લખપત નગ્ન અવસ્થામાં લાશ મળી આવેલ છે ઘટનાને જોતા આ યુવતી ની હત્યા ભાઈ હોય તેવી…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે એકતા નગર ખાતે રૂ.૧૨૨૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

ભારતના પ્રથમ વામન વૃક્ષ વાટીકા(બોન્સાઇ ગાર્ડન)નું થશે લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા વિવિધ વિકાસકામોની ભેટ મળતા એકતાનગર વિશ્વસ્તરીય ટૂરિઝમ ડેસ્ટિનેશન બનશે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન…

લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ અનેક-ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગા એક’ના મંત્રને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે સાકાર કરવામાં આવશે* દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક…

કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન

ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પડેલા…

ઝારખંડઃ છઠ પૂજા દરમિયાન 5 બાળકોના ડૂબી જતા મોત, બે દિવસમાં મૃતકાંક 11 પહોંચ્યો

ઝારખંડમાં સોમવારે છઠના પવિત્ર પર્વ નિમિત્તે પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ પાંચથી વધુ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબીને મૃત્યુ પામેલા કુલ મૃત્યુઆંક 11 થયો…

હનીટ્રેપમાં ફસાવતી યુવતી રિસેપ્શનના આગલા દિવસે જ ‘ટ્રેપ’:અમદાવાદમાં લગ્ન બાદ કથામાં બેઠી હતી’ને પોલીસે ઉઠાવી; વર્ષથી ફરાર હતી, રાજસ્થાન-સુરતના વેપારીને ફસાવ્યા હતા

હનીટ્રેપના ગુનામાં એક વર્ષથી ફરાર હતી નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.વી ગોહિલની સૂચનાથી એક વર્ષથી હની ટ્રેપના ગુનામાં ભાગતી યુવતીને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી.પોલીસે બાતમીના…

‘100 કિમીની ઝડપે ફૂંકાશે પવન’, મોંથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કરતા રેડ એલર્ટ

ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં 28-29 ઑક્ટોબરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી IMDએ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી…

error: