Satya Tv News

Month: October 2025

અંકલેશ્વર: દિવાળી પૂર્વે NH 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 1 કરોડથી વધુના દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે…

અંકલેશ્વર નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝબ્બે

ભરૂચ એલસીબીએ નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના…

સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં દેડિયાપાડા તાલુકામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા અંદાજિત રૂપિયા 7.15 કરોડના ખર્ચે રોડનું રિસરફેસિંગ અને માઈનોર બ્રિજનું કાર્ય હાથ ધરાશે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ…

સાગબારાના ચોપડવાવ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી

રૂપિયા 25 લાખનાં ખર્ચે નિર્માણ પામનારા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું રાજ્ય સરકારની યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા “સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ” તરીકે વિકાસ સપ્તાહ–૨૦૨૫ની…

વિકાસ સપ્તાહ-નર્મદા જિલ્લો

ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ આજે મહિલાઓ પોતાના અનુભવો આત્મવિશ્વાસપૂર્વક વ્યક્ત કરી રહી છે, એ જ સશક્ત ભારતનું વાસ્તવિક ચિત્ર છે : સાંસદશ્રી…

અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે ક્વાટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજાય.

દિવાળી પૂર્વે અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજાયું હતું, જેમાં અંદાજે 40 જેટલાં એજન્ડાઓ ચર્ચાસ્પદ રહ્યા હતા. કેટલાક એજન્ડાઓમાં વિપક્ષ દ્વારા આંશિક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, છતાં…

અંકલેશ્વરમાં રસ્તો ન બન્યો, માત્ર પાણી છાંટી ધૂળ દબાવી

દિવાળીના તહેવારો નજીક છે અને શહેરના લોકો સ્વચ્છતા અને માર્ગ સુવિધાની આશા રાખી રહ્યા છે. પરંતુ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં લોકોને નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જરૂરી રસ્તા…

અંકલેશ્વર અંકલેશ્વર વાલિયા ચોકડીથી 5 કિમી લાંબો ટ્રાફિકજામ

અંકલેશ્વર વાલિયા ચોકડીથી 5 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો દિવાળી તહેવાર તાણે ટ્રાફિકની ભરમાળથી વાહન ચાલકોને અને વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે https://www.instagram.com/reel/DP0fZxmiD12/?igsh=MW44ZjFzaGs5OHp3aA== દિવાળીના તહેવારને પગલે શહેરના મુખ્ય…

ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 14 ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે. ટેટ-1ની પરીક્ષાને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં…

પ્રેમિકાએ દલિત જ્ઞાતિના યુવક સાથે પ્રેમ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં યુવકની આત્મહત્યા, પ્રેમિકા સામે ગુનો દાખલ

જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા એક દલિત યુવાને તાજેતરમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધા બાદ આ પ્રકરણમાં યુવકની મોબાઈલ ફોનની ડિટેઇલના આધારે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું અને પ્રેમિકાએ…

error: