નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી-ખરોડ બ્રિજ નજીક ટ્રક પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
બાઈક સવાર પુત્ર ઘટના સ્થળે જ મોત થયું જયારે માતા ને ગંભીર ઈજાગ્રસ્ત પહોંચી હતી. માર્ગ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બાઈક ભટકાતા હતી.. પાનોલી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને…