Satya Tv News

Month: November 2025

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કરૂણ મોત થયું છે.પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચળભાઈ અમરતપુરા પાટીયા નજીક ફરજ દરમિયાન એક…

અરવલ્લી: બાયડ-દહેગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, યુવકના શરીરના બે ટુકડા થઈ જતાં અરેરાટી

બાયડ-દહેગામ હાઇવે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આંબલીયારા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે બાઇક સવાર યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

પિતાની દારૂ પીવાની ટેવથી કંટાળી કળિયુગી પુત્ર ન કરવાનું કરી બેઠો! રાજકોટનો ચોંકાવનારો કિસ્સો

ફરિયાદ મુજબ, કલ્પેશભાઈને ઘણા વર્ષોથી દારૂ પીવાની આદત હોવાથી તેઓનું લીવર ફેલ થઈ ગયું હતું. જેના કારણે કલ્પેશભાઈને તેમના પુત્ર ઋષભ સાથે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. દરમિયાન દોઢ મહિના…

કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

કલ્યાણપુર તાલુકાના માનપર ગામે એક યુવાન ખેડૂતે કમોસમી વરસાદના કારણે પાકમાં થયેલા નુકસાન અને ગોલ્ડ લોન ભરપાઈ કરવાની ચિંતામાં આવીને આપઘાત કરી લીધો હોવાનો કરુણ બનાવ સામે આવ્યો હતો. મળતી…

ભરૂચ એલસીબીએ ઇખર ગામના કરકા કોલોનીમાંથી જુગાર રમતા 9 જુગારીયાઓને 8.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ભરૂચ એલસીબીએ ઇખર ગામના કરકા કોલોનીમાંથી જુગાર રમતા 9 જુગારીયાઓને 8.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ એલ.સી.બી.નો સ્ટાફ જંબુસર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી…

ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે ઝડપી પાડ્યા હતા,તેઓની તલાસીમાં તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.

માહિતી મુજબ, 26 ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલી ઇક્કો કાર નબીપુર-હિંગલ્લા તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે…

વાગરા-ઓરા કેનાલ માર્ગ ગંભીર અકસ્માત:કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એકનું મોત, એક ઘાયલ;

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાગરા-ઓરા કેનાલ માર્ગ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.…

1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું

1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી…

જાણો આજ નું શું છે તમારું રાશિ ફળ

મેષ રાશિ: તમારા દિવસની શરૂઆત કસરતથી કરો. વ્યવસાયમાં પુષ્કળ નફો થશે. મિત્રો મદદરૂપ અને સહાયક રહેશે. આજે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું પસંદ કરો. વૃષભ રાશિ: ક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે.…

error: