રાજપીપલામાં લોકડાયરાની રમઝટ જામી
માયાભાઇ આહીરે રાજપીપલાવાસીઓને પોતાની આગવી શૈલીથી સાહિત્ય પીરસી અનોખી અનોખી માયા લગાડી ગુજરાતી લોક સાહિત્યકાર માયાભાઇ આહીરના સૂરોથી રાજપીપળા ગુંજી ઉઠ્યું સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આયોજિત સરદાર@૧૫૦…