બિહારમાં પીએમ કિસાન નિધિ યોજનાના નામે 1.43 લાખ રૂપિયાની છેતરપિંડી, 420 રૂપિયાની નવી ટ્રીકથી કરી રહ્યા છે ફ્રોડ;
2 જાન્યુઆરીના રોજ બપોરે એક નંબર પરથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કિસાન સન્માન નિધિ હેઠળ 8,000 રૂપિયાની રકમ તેમના ખાતામાં મોકલવામાં આવી છે. કૃપા કરીને તપાસો…