દુબઈમાં ઐશ્વર્યા રાય બચ્ચનએ પોતાના નામ પાછળથી હટાવી બચ્ચન સરનેમ;
બોલિવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતા અને ગ્લેમરસ પર્સનાલિટી હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તેના અને પતિ અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે.આ દરમિયાન…