અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાને, IIM અમદાવાદમાં મેળવ્યું એડમિશન, નવ્યા નંદાનું સપનું થયું સાકાર;
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા હાલ પોતાના કરિયર પર ફોકસ કરી રહી છે. ત્યારે તેણે અમદાવાદની ફેમસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન મેળવ્યું છે. આગામી બે વર્ષ તે અમદાવાદમાં…