Satya Tv News

Category: ગુજરાત

ગૌ મુત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં સ્થપાઇ;

હવે ગાયો રાખનાર ખેડૂત તેની એક ગાય દિઠ મહિને 1500 રૂપિયા જેટલી કમાણી માત્ર ગૌ મુત્ર વેચીને કરી શકશે..આમ તેને ગાયના દૂધની કમાણી તો થશે જ સાથે ગૌ મુત્રની કમાણી…

સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટના, ગુજરાતનો રાણા પરિવાર ફસાયો, બે દિવસથી કોઈ સંપર્ક નથી;

વડોદરાનો રાણા પરિવાર વેકેશન હોવાથી સિક્કીમ ફરવા ગયો હતો. સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલ વડોદરાનું પરિવાર ત્યા ફસાયો છે. સિક્કિમમાં અચાનક વાદળ ફાટતાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ફસાયા…

અમદાવાદના વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશને યુવકે કર્યો આપઘાત;

અમદાવાદ: વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પર યુવકે આપઘાત કર્યો. મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવતા ઘટના સ્થળે તેનું મોત થયુ છે. 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે. રામોલ પોલીસે…

સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ;

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે અને જે સુરતીલાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ…

રાજકોટ અગ્નિકાંડ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન CP કચેરીનો કરશે ઘેરાવ, ગેનીબેન સહિતના અગ્રણીઓ જોડાયા;

કોંગ્રેસની માંગ છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર પરિવારોને ન્યાય મળે. આ સાથે કોંગ્રેસ દ્વારા SITના વડાને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે.. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં ગેનીબેન…

અમરેલીમાં બોરમાં પડી ગયેલી બાળકી જીવન સાથેની લડાઈ હારી, કઢાયો મૃતદેહ;

શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ…

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુ, પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી;

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. કહેવાઈ રહ્યું છે કે જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં 4 લોકોએ સાામૂહિક આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આ ઘટના અંગે પોલીસે સામૂહિક આત્મહત્યા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: વ્યવસાયમાં લાભ, જાણો આજે કઇ રાશિવાળાને ફાયદો-નુકસાન જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.)સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી…

અમદાવાદ: જ્વેલર્સની દુકાનમાં 13 લાખથી વધુની છેતરપિંડી;

અમદાવાદ: જ્વેલર્સની દુકાનમાં 13 લાખથી વધુની છેતરપિંડી થઇ છે. જ્વેલર્સની દુકાનમાં માતા-પુત્રએ દાગીનાની ખરીદી કરી રૂપિયા ન ચૂકવી ફરાર થઇ ગયા. બેંકમાં બેલેન્સ ના હોય તેવા એકાઉન્ટના ચેક આપી છેતરપિંડી…

આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ, સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય;

વિદ્યાર્થીઓની સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય લીધો છે. વાહનમાં રહેલી CNG કિટ પર પાટિયું હશે તો પણ તેને ડિટેઈન કરવામાં આવશે.સ્કૂલવર્ધીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં…

error: