સંભલ પછી હવે જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો;
સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પિટિશનમાં ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. અટાલા મસ્જિદ પ્રશાસન વતી હવે…