16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ, પ્રતિબંધ ભંગના કિસ્સામાં 1 લાખનો દંડ અને રજિસ્ટ્રેશન પણ રદ;
વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અંગે સરકારને મળેલી ફરિયાદોને પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી…