અમેરિકા અને બ્રિટનના રસ્તા બંધ ! શેખ હસીના હવે ક્યાં જશે, ભારતમાં કેટલો સમય રહેશે.?
બાંગ્લાદેશની સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, ઢાકામાં અમેરિકી દૂતાવાસના એક અધિકારીએ આ મુદ્દે કહ્યું કે વિઝા રેકોર્ડ યુએસ કાયદા હેઠળ ગોપનીય છે. તેથી અમે વ્યક્તિગત વિઝા કેસોની વિગતોની ચર્ચા કરતા નથી.…