ગ્રાઉન્ડમાં પાણી જ પાણી તો પણ ગરબા તો રામવના જ,બહાદરપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગરબારસિકોએ રાસની રમઝટ બોલાવી
બહાદરપુરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યોત્રીજા નોરતે વરસાદની આગાહી કરાઈ હતીતો પણ ખેલૈયાઓ એ મન મૂકીને ગરબા રમ્યા નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે…