એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) ને $33 બિલિયન (₹28,23,43,71,00,000) માં વેચયુ, જાણો કોણ છે નવો માલિક;
અમેરિકન ઉદ્યોગપતિ એનેલ મસ્કે થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદ્યું હતું અને પછી તેનું નામ બદલીને X રાખ્યું હતું. મસ્કે મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ તેમણે ઘણા ફેરફારો કર્યા અને…