પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે આપ્યો સંકેત, ટૂંક સમયમાં ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ;
આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વર્ષમાં પહેલી વાર ઘટાડો થઈ શકે છે. પુરીએ કહ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ વર્તમાન સ્તરે રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ…