Satya Tv News

Tag: BUSINESS NEWS

સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા, સોના ના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો;

આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂ થશે. ત્યારે આ સીઝનમાં સોના અને ચાંદીની ખરીદી પણ વધતી હોય છે ત્યારે આવામાં ફેસ્ટીવ…

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર;

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $71.95 પર છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $68.18 પર ટ્રેડ કરી રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ…

દિવાળી પછી સોનું-ચાંદી બન્નેમાં મોટો ઘટાડો, જાણો ખરીદનારને કેટલો ફાયદો;

દિવાળી પહેલા સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો અને તેના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. સોનું રૂ.82000ને પાર અને ચાંદી પણ એક લાખની નજીક પહોંચી ગઈ. પરંતુ…

મુકેશ અંબાણી હવે નાસ્તા માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, હલ્દીરામ-બ્રિટાનિયાને આપશે ટક્કર;

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો બિઝનેસ દેશ અને વિદેશમાં રમતગમતથી લઈને તેલ સુધી વિસ્તરેલો છે. ટેલિકોમ બાદ કેમ્પાની એન્ટ્રી સાથે સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં હલચલ મચાવનારા અંબાણી હવે નાસ્તા માર્કેટમાં દિગ્ગજો સાથે સ્પર્ધા…

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો, રૂપિયા 62 વધ્યો ભાવ;

દિવાળીના બીજા જ દિવસે દેશમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જોવા મળ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો થયો છે.…

દિવાળીના દિવસે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 170નો વધારો થયો છે પરંતુ ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નહિ;

બુલિયન માર્કેટ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા સોના અને ચાંદીના નવા ભાવો અનુસાર આજે 31 ઓક્ટોબર, 2024ના રોજ 22 કેરેટ સોનાની કિંમત 74,700 રૂપિયા, 24 કેરેટની કિંમત 81,480 રૂપિયા અને 18…

ઓનલાઇન દિવાળીના વિવિધ સેલના કારણે સ્થાનિક વેપારીઓને હાલાકી,દિવાળી ટાણે જ વેપારીઓ નવરા બેઠેલા નજરે પડ્યાં;

અમદાવાદના વેપારીઓને દિવાળી ટાણે ઓનલાઇન શોપિંગનો સેલ નડ્યો છે. એક સમયે દિવાળી ટાણે ભરચક રહેતો રિલીફરોડ અને ટંકશાળ રોડ આજે ખાલીખમ જોવા મળ્યા હતા. ઈલેક્ટ્રોનિક બજાર ની વાત કરીયે તો…

સરકારે દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને લોકોને આપી ભેટ;

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર 71 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. તેની અસર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની…

ફેમસ ડેરી કંપની ‘Amul’ એ ‘નકલી ઘી’ વિશે ગ્રાહકોને આપી ચેતવણી, બજારમાં વેચાઇ રહ્યુ છે નકલી Amul ઘી;

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના અવસર પર લોકો ઘીની વાનગીઓ અને મીઠાઈઓ બનાવે છે. આ દિવસોમાં ઘીનું વેચાણ વધે છે. સાથે જ બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ સાથે બજારમાં…

સાબુ અને તેલ બનાવતી કંપની FMCG કંપની HUL હવે આઈસ્ક્રીમ બિઝનેસને કરશે અલગ;

HUL, દૈનિક જરૂરિયાતોનો સામાન વેચતી કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં એકીકૃત ચોખ્ખો નફો 2.33 ટકા…

error: