સોનાના ભાવમાં રાતોરાત આટલો ઉછાળો.? જાણો વધીને ક્યાં પહોંચી ગયો ભાવ;
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. કોમોડિટી બજારમાં સોનું 72,000 નજીક પહોંચી રહ્યું છે. ગોલ્ડ ફ્યૂચરમાં 242 રૂપિયાની તેજી જોવા મળી અને મેટલ 71,985 રૂપિયા પ્રતિ 10…