બેંગ્લુરુની સીઈઓ સૂચના સેઠ પુત્રની ડેડબોડી ઘેર લઈ જવા માગતી હતી, CEO માનો ભયાનક ખુલાસો, પૂરા પ્લાનથી મર્ડર કર્યું;
પોલીસે કહ્યું કે સૂચના લાશના નિકાલનો કોઈ પ્લાન બનાવ્યો નહોતો. તેણીએ કહ્યું કે હું મારા પુત્રને મારા નિવાસસ્થાને લઈ જવા માંગતી હતી. પોલીસને આશંકા છે કે તેનો પ્લાન ખૌફનાક પણ…