Satya Tv News

Tag: CHANDRYAAN 3

સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર, લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ વિશે માહિતી મોકલતું રહેશે.

ભારતનું સૌથી મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘મિશન મૂન’ ચંદ્રયાન -3 હવે ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. તાજેતરમાં, લેન્ડર વિક્રમને અવકાશયાનથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું અને શનિવારે મોડી રાત્રે ચંદ્રયાન…

ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી, 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થશે

ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર (વિક્રમ)…

ચંદ્રયાન-3:વિક્રમ લેન્ડર ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે, 4 દિવસ બાદ ISRO સર્જશે ઈતિહાસ

ઈસરોએ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો જાહેર કર્યો છે, જેમાં આગળ પ્રોપલ્શન મોડ્યુલ છે અને પાછળ લેન્ડર વિક્રમ સાથે અલગ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારે 17 ઓગસ્ટના રોજ બપોરે…

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરાયું 23મીએ સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટી પર આરામદાયક ઉતરાણ કરશે

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર કાપવાનું છે. હવે ચંદ્રની આસપાસ બે વાર જઈને તમારી ઊંચાઈ…

ISRO માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર

ISRO ચંદ્રયાન-3ને આજે એટલે કે 16મી ઓગસ્ટે ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં લાવશે. હાલમાં ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં છે. 17 ઓગસ્ટ એ ચંદ્રયાન માટે ખૂબ…

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું

9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક હશે. ઈસરોએ રવિવારે એક ટ્વિટમાં કહ્યું, ‘ અવકાશયાન ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે. એન્જિનના ‘રેટ્રોફાયરિંગ’એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી…

આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન-3,ચંદ્રયાનની ભ્રમણકક્ષા અત્યાર સુધીમાં 5 વખત બદલાઈ છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100%…

ચંદ્રયાન-3:ચોથો પડાવ પાર હવે પાંચમી કક્ષામાં કરશે પ્રવેશ મિશનને લઇ ISROએ આપી જાણકારી

ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યુંચંદ્રયાન-3 અત્યારે ચોથી ભ્રમણકક્ષામાં છે અને પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. ISRO તરફથી મળેલી માહિતી અનુસાર ચંદ્રયાન-3 આગામી 25 જુલાઈએ પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તે પછી તે…

આજે લોન્ચ થશે ચંદ્રયાન-3

ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ગઈ કાલે શરૂ થઈ ગયું. ISRO ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-3ને LMV3 રોકેટ લઈને જશે. ચંદ્રયાન-3ની લોન્ચ ડેટ 14 જુલાઈ એટલે કે આજનો દિવસ નક્કી કરવામાં આવેલો છે. બપોરે…

error: