પંજાબી સિંગર દિલજીતે કોન્સર્ટમાં કહ્યું કે, ‘હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ;
દિલજીત દોસાંઝ પોતાની ‘દિલ-લ્યુમિનાટી’ ટૂરના કારણે હાલ ચર્ચામાં છે. જેના ભાગરૂપે દિલજીત ઘણા રાજ્યોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે. 15 નવેમ્બરે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ હતો. આ અંગે તેલંગાણા સરકાર દ્વારા…