ભવ્ય આતસબાજી સાથે દમણમાં મોનસુન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ, મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા
ગુજરાત રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરાવ્યો હતો. દમણના જાણીતા…