મેટ્રો સવાર 6થી રાત્રે 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, રેલવેની જેમ મેટ્રો ટ્રેન 24 કલાક કેમ નથી દોડતી.?
આજે વધુને વધુ લોકો મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.ભારતમાં દિલ્હી,મુંબઇ,હૈદરાબાદ, ગુજરાત સહિતના સ્થળોએ મેટ્રો ટ્રેન ચાલે છે, પરંતુ મેટ્રો સવારથી 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, ત્યારબાદ…