અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોની જાણો આપવીતી, ફ્લાઈટમાં 40 કલાક નર્ક કરતાં પણ બત્તર;
અમેરિકાથી અમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, તેનો અમને કોઈજ ખ્યાલ નહોતો. અમને લાગ્યું કે બીજા કોઈ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો વોશરૂમ જવાની વિનંતી કરી…