ઝઘડિયા તાલુકાના આમોદ ગામના ઉપસરપંચે લીઝ માલિકને પાસે એક લાખ રૂપિયા નો હપ્તો માંગી નહીં આપે તો એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.
હપ્તો નહીં આપે તો લીઝ ચાલુ કરતા નહીં તેવી ધમકી આપી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા ઈમ્તિયાઝ અલી સૈયદની ઝઘડિયા તાલુકાના આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલ છે.…