DRDO સાઇન્ટિસ્ટની કરતૂત દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પર ગુપ્તચર રિપોર્ટ બતાવવાનું વચન પાક. મહિલા જાસૂસને
પાકિસ્તાનની મહિલા જાસૂસની જાળમાં ફસાયેલા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકે તેને દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પર ગુપ્તચર રિપોર્ટ બતાવવાનું વચન આપ્યું હતું.આ જાસૂસી કેસ પર મહારાષ્ટ્ર…