ડેમના કોન્ટ્રાક્ટરના કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર કેનાલમાં પલટી,
મહેસાણાના ધરોઈ ડેમ ઉપર તરફ જતી કાર કેનાલમાં પલટી હોવાનું સામે આવી રહ્યુ છે. ધરોઈ ડેમના ડેમની સાઈટના કોન્ટ્રાકટરની બોલેરો કાર કેનાલમાં પલટી હોવાનું સામે આવ્યુ છે.ધરોઈ ડેમના કોન્ટ્રાક્ટરના કાર…