‘એક દેશ, એક ચૂંટણી’ માટે કમિટીની રચના, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીના અધ્યક્ષ રહેશે;
કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક…