ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જાણો શું છે ઘટના.?
ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.અમેરિકાના પ્રોસિક્યુટર્સ…