IPLની આગામી સિઝન 2025ની શરૂઆતની મેચમાંથી બહાર થશે આ 3 ખેલાડી, જાણો કારણ;
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સિઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…