અયોધ્યામાં સચિન તેંડુલકરને નડી કાર પાર્કિંગની સમસ્યા, પાર્કિંગની જગ્યા ન મળતાં રસ્તા પર મૂકવી પડી કાર;
અયોધ્યા આવેલા સચિન તેંડુલકર પણ આડેધડ પાર્કિંગની ગેરવ્યવસ્થાનો ભોગ બન્યાં હતા. આમ તો કારથી અયોધ્યા આવનારાઓ માટે પાર્કિગની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ઘણા લોકોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો…