સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું:76 હજાર કરોડની ટેન્ક, ટ્રક, યુદ્ધ જહાજ અને વિમાનોના એન્જિન ખરીદવાને મંજૂરી
ઈન્ડિયન નેવી માટે 36 હજાર કરોડની કોર્વિટ્સ (યુદ્ધ જહાજ) ને મંજૂરી આપવામાં આવી રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત, 76 હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી રક્ષા મંત્રાલય પ્રમાણે ડિફેન્સ એક્યુઝિશિન…