અમેરિકામાં 4 ભારતીય બળીને ખાખ:SUVમાં કાર પૂલિંગ કરી રહ્યા હતા, પાછળથી આવતા ઓવરસ્પીડ ટ્રકે કારને ટક્કર મારતા એકસાથે 5 વાહનો અથડાયા
અમેરિકાના ટેક્સાસ શહેરમાં થયેલાં ભીષણ અગ્નિકાંડમાં 4 ભારતીય જીવતા ભડથું થયા. આ દુર્ઘટના 5 ગાડીઓ એકબીજા સાથે અથડાવાથી થઈ છે. આ ભયાનક એક્સીડન્ટમાં એક કારમાં ભીષણ આગ લાગી ગઈ, પરંતુ…