Satya Tv News

Tag: INTERNATIONAL NEWS

રેસ્ટોરેંટમાં જમવા આવેલા ગ્રુપે 90 લાખનું જમવાનું ઓર્ડર કર્યું, ટીપનાં નામે 20 લાખ આપ્યાં;

દુબઈની એક રેસ્ટોરેંટનાં એક ગ્રાહકનું બિલ જોઈને મોઢું ખુલ્લું જ રહી જશે. સાલ્ટ બેઈ salt bae નામના એક ફેમ તુર્કીનાં શેફ નુસરત ગોક્સેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો…

ઓસ્ટ્રેલિયા રજાઓ માણવા ફિલિપ આઇલેન્ડ ગયેલા પરિવાર ડૂબી જવાથી એક જ પરિવારના 4 ભારતીયના મોત;

આ ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને…

અમેરિકાના શિકાગોમાં એક વ્યક્તિએ આઠ લોકોની ગોળી મારીને કરી હત્યા;

અધિકારીઓએ જણાવ્યું કે હત્યા કરાયેલા લોકોના મૃતદેહ રવિવાર અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. આ વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે અને તેની પાસે હથિયાર પણ છે.પોલીસે કહ્યું કે,…

અમેરિકાના વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ભૂલ, કાર લઈને વ્હાઇટ હાઉસમાં ઘૂસ્યો એક વ્યક્તિ;

સોમવારે એક ડ્રાઇવર તેની કાર સાથે રાષ્ટ્રપતિ બાયડનના ઘરના બહારના દરવાજામાંથી પ્રવેશ્યો. સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી અને વધુ તપાસ…

અમેરિકામાં ભારતીય અબજોપતિ રાકેશ કમલે કર્યો આપઘાત, આપઘાત પહેલા પત્ની અને જવાન છોકરીની કરી હત્યા;

28 ડિસેમ્બર, 2023 ના રોજ મેસેચ્યુસેટ્સના ડોવરમાં 50 લાખ ડોલરની હવેલીમાં 57 વર્ષીય રાકેશ કમલ, તેમની પત્ની ટીના કમલ, અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલની લાશ મળી આવી હતી.પોલીસને…

ઉત્તરી ફ્રાન્સના અરાસ શહેરની એક શાળામાં ‘અલ્લાહ હુ અકબર’ બોલી શિક્ષકના પેટમાં માર્યું ચાકુ;

શુક્રવારે 20 વર્ષીય યુવકે ‘અલ્લાહ હુ અકબર’ ના નારા લગાવી શિક્ષકની ચાકુ મારીને હત્યા કરી હતી. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેને બર્બર…

ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે એક પણ ભારતીયનું મોત થયાનું ધ્યાને આવ્યું નથી;

ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે.ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે…

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા, સતત 6 ભૂકંપથી 4000 લોકોના થયા મોત;

અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા…

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનો મામલો, આતંકીઓએ આખા પરિવારને નિર્દયતાથી ખતમ કરી નાખ્યો;

આતંકવાદીઓએ ઇઝરાયેલના વિસ્તારમાં ઘુસીને નરસંહાર શરૂ કર્યો હતો જેમાં દયાહીન આતંકીઓએ માસુમ બાળકો અને મહિલાનો પણ છોડી ન હતી. જેને લઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા હચમચાવી નાખતા કિસ્સાઓ સામે…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા, ફસાયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ;

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે.…

error: