ડોનાલ્ડ ટ્રમ્પની 41 દેશો પર ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારી, ભારતના પાડોશીઓનું ટેન્શન વધ્યું;
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ(Travel Ban) મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન…