ISI ને મદદ કરનારા અને કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા આતંકી મુફ્તી શાહ મીરની તુર્બતમાં થઈ હત્યા;
ભારતીય વેપારી અને પૂર્વ ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરનારા મુફ્તી શાહ મીરની તુર્બત પ્રાંતમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા…