Satya Tv News

Tag: Israel Hamas War

હમાસ સંગઠનનો મોટો નેતા યાહ્યા સિનવાર ઠાર મરાયો, મૃત્યુ પહેલાનો વીડિયો વાયરલ;

હમાસ આતંકી સંગઠનના ચીફ યાહ્યા સિનવારનો મૃત્યુ પહેલાનો વીડિયો સામે આવ્યો,યાહ્યા સિનવાર છેલ્લા શ્વાસ સુધી ઇઝરાયલી સૈનિકો સામે લડતો રહ્યો. જેનો વીડિયો સામે આવ્યો છે. ગાઝામાં સિનવાર અને તેના સાથીઓ…

ઈઝરાયલે ગાઝામાં કર્યો હવાઈ હુમલો, માસૂમને બનાવ્યા નિશાન, શાળા પર હવાઈ હુમલોમાં બાળકો સહિત 20ના મોત;

ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન…

‘ઓલ આઈઝ ઓન રફાહ’ થી સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ, શું છે આ All Eyes On Rafah ? જાણો;

All Eyes On Rafah એટલે કે બધાની નજર રફાહ પર છે.ઈઝરાયેલની સેના અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. જો કે હાલમાં જ…

ગાઝામાં ઇઝરાયેલી સેના અને હમાસ યુદ્ધ દરમિયાન નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘ફૌદા’ના એક્ટર અને સિંગર ઇદાન અમેદી ગંભીર રીતે ઘાયલ;

ગાઝામાં ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે.હાલમાં આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ નેટફ્લિક્સ વેબ સિરીઝ ફૌદાના અભિનેતા અને સિંગર ઈદાન…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર, અમેરિકાથી લઈને યુરોપ સુધી પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો ઉતર્યા રસ્તા પર;

બુધવારે વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં યહૂદી સંગઠનોના સભ્યો સહિત હજારો પ્રો-પેલેસ્ટિનિયન વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી હતી.પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો…

હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઇઝરાયેલને લઇને શરદ પવારના એક નિવેદનની ટિકા, આસામના મુખ્યમંત્રીએ આપ્યો જવાબ;

હમાસ સામે યુદ્ધ લડતા ઇઝરાયેલને લઇને શરદ પવારના નિવેદન પર વિવાદ ઉભો થયોછે. સત્તાધારી ભાજપના નેતાએ એનસીપી સુપ્રીમો પર પ્રહાર કર્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શરદ પવારને જવાબ…

ઈઝરાયલ હમાસ યુદ્ધમાં 4,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 500થી વધુ લોકોના મોત;

હમાસે મંગળવારે રાત્રે દાવો કર્યો કે. ઈઝરાયલની સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ જવાબ આપ્યો છે…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા પર પડી ગંભીર અસર, થઈ શકે છે આ 5 નુકસાન, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના;

આ યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે ઘણા ગંભીર પરિણામો પણ લાવી શકે છે. એ વાત તો નોંધનીય છે કે હાલમાં લગભગ 20,000 ભારતીયો ઈઝરાયલમાં ફસાયેલા છે. ભારત સરકારે તેમની સુરક્ષિત વતન…

ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે એક પણ ભારતીયનું મોત થયાનું ધ્યાને આવ્યું નથી;

ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે.ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે…

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનો મામલો, આતંકીઓએ આખા પરિવારને નિર્દયતાથી ખતમ કરી નાખ્યો;

આતંકવાદીઓએ ઇઝરાયેલના વિસ્તારમાં ઘુસીને નરસંહાર શરૂ કર્યો હતો જેમાં દયાહીન આતંકીઓએ માસુમ બાળકો અને મહિલાનો પણ છોડી ન હતી. જેને લઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા હચમચાવી નાખતા કિસ્સાઓ સામે…

error: