પુંછના સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા એન્કાઉન્ટરમાં ચાર આતંકી ઠાર માર્યા
આ આતંકી પાકિસ્તાન તરફથી ઘુષણખોરી માટે મોકલવામાં આવ્યા હતા અને કાશ્મીરમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. આતંકીઓ પર ડ્રોન દ્વારા…