જાપાનમાં ભૂંકપનો આંચકો અનુભવાયો, 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીને લઇ એલર્ટ જાહેર;
જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને…