ગાંધીનગરની જૂની સચિવાલયમાં લાગી આગ:ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું
છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…