એમપીના બૈતૂલમાં દીકરીની લાલસામાં નવજાત દીકરાની કરી હત્યા, પત્નીને માર મારીને નવજાતને ગળું દબાવીને મારી નાખ્યો;
આ ઘટના બેતુલના બાજરવાડા ગામની છે. અનિલ ઉઇકે નામના શખ્સને બે પુત્રો છે, મોટો દીકરો સાત વર્ષનો છે અને નાનો દીકરો પાંચ વર્ષનો છે. જ્યારે પત્ની રુચિકા ત્રીજી વખત ગર્ભવતી…