17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી
ગાંધીનગરના એક યુવકે કોટામાં મેડિકલની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી. આ વાતનો ખુલાસો કોટા પોલીસે કર્યો છે. આરોપી…