ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે.
સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે. મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50એ લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય L1…