‘જો ભાજપ આ વાત સાબિત કરે તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઇશ’, મમતાનો લલકાર;
બંગાળ વિધાનસભાને સંબોધતા મમતા બેનરજીએ પોતાના વિરૂદ્ધ પાયા વિહોણી ટિપ્પણી કરવા માટે ભાજપના ધારાસભ્યોની ટીકા કરી હતી અને કહ્યું કે તે આ રીતના દાવાની ફરિયાદ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કરશે.…