મહારષ્ટ્રમાં અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ, ઓરંગઝેબ પ્રત્યે પ્રેમ ભારે પડ્યો;
ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.