રિલાયન્સ જિયોના આ 5 સસ્તા રિચાર્જ પ્લાન વિશે જાણો, 200 રૂપિયાથી શરૂ;
જિયોના 5 સસ્તા રિચાર્જ પ્લાન 199 રૂપિયાવાળો પ્લાનજિયોના આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે. જેમાં તમને કુલ 27GB, (1.5 GB/day) ડેટા મળશે. આ પ્લાનમાં તમને કોલિંગ અનલિમિટેડ મળશે. તથા રોજના…