બ્યુટી વિથ બ્રેઇન’: દેશની સૌથી યુવા IAS નેહા બ્યાડવાલ હવે ભરૂચમાં પ્રોબેશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે.
ભરૂચ : દેશની સૌથી યુવા વયે IAS બનનાર નેહા બ્યાડવાલની સફળતાની કહાણી આજના યુવા માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. માત્ર 24 વર્ષની વયે UPSC જેવી સૌથી કઠિન ગણાતી પરીક્ષા પસાર…